Prasar Bharati 33 Multi-Tasking Staff (MTS) vacancy 2017

Prasar Bharati 33 Multi-Tasking Staff (MTS) vacancy 2017

About Police Constable :

Constable Exam Syllabus પોલીસ કોન્સ્ટેબલ  માટે શૈક્ષણિક લાયકાત : 12 પાસ

Constable Exam Syllabus પોલીસ સબ ઇન્સ્પેકટર માટે વય :  ૨૧ થી ૨૮ વર્ષ

Police Constable Exam Syllabus :

પરીક્ષા બે તબક્કા માં લેવામાં આવશે.

(૧) સૌ પ્રથમ તબક્કા માં લેખિત પરીક્ષા ના ઉમેદવારો પસંદ કરવા માટે શારીરિક કસોટી યોજવામાં આવશે.

(૨) બીજા તબક્કામાં ઉમેદવારો ની આખરી પસંદગી લેખિત પરીક્ષા ના આધારે કરવામાં  આવશે.

 

Police Constable Exam Syllabus શારીરિક ક્ષમતા કસોટી :

પુરુષ - (અ)૮૦૦ મીટર ની દોડ (જે ૩ મિનીટ ને ૧૦ સેકેંડમાં દોડવાની રહેશે.)

પુરુષ - (બ)૫ કિલો મીટર  ની દોડ (જે વધુ માં વધુ ૨૫ મિનીટ માં દોડવાની રહેશે.)

સ્ત્રી - ૧૬૦૦ મીટર ની દોડ ( વધુ માં વધુ ૯ મીનીટ માં દોડવાની રહેશે)

એક્સ સર્વિસ માણસ : ૨૪૦૦ મીટર (જે ૧૨  મિનીટ ને ૩૦ સેકેંડમાં દોડવાની રહેશે )

Police Constable Exam Syllabus લેખિત ક્ષમતા કસોટી :

પ્રશ્નપત્ર પ્રકાર : હેતુલક્ષી

સમય : ૬૦ મિનીટ

કુલ ગુણ : ૧૦૦

અભ્યાસક્રમ : સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન , ભારતનું બંધારણ, ઇન્ડિયન પીનલ કોડ .સી. આર.પી.સી. કોડ, અને ભારત ના સફળ કાયદાને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો રહેશે.

એન.સી.સી. નું સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવારો ને ૨ ગુણ વધારા ના આપવામ આવશે.

પોલીસ કોન્ટેબલ ની જગ્યા માટે મૌખિક ઈન્ટરવ્યુ રાખવામાં આવશે નહી. 

Few Important Links :

Click me to go to ojas site for further information

 

PolicePSI Exam Syllabusgujarat-police3_070516120714

 

Related posts

Leave a Comment